Monday, 17 July 2017

ખોડલધામ કાગવડ


પ્રાણ પ્રતિષ્ઠા સાથે સર્જાયેલ વિકર્મોની યાદી

ગ્રીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ - એક સાથે ૩.૫૦ લોકો એ સાથે રાષ્ટ્ર ગાન ગાયુ

ગોલ્ડન બૂક ઓફ રેકોર્ડ - ૨૦ હજારથી વધારે બાઇક, ૧૧ હજારથી વધારે કાર ૫૦૦ થી વધારે વાહનો અને ૧૦૦ ફ્લોટ્સ એકજ સમારોહમાં એકત્ર  

ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ અને એશિયા બૂક ઓફ રેકોર્ડ - ૧૦૦૮ યગ્ન કુંડ જેમાં એક સમાજના લોકો બેઠા - દોઠ વર્ષ માં ૪૩૫ તાલુકાના ૩૫૨૧ ગામોમાં ખોડલધામ રથનું સવાલાખ કિલોમીટરનું પરિભ્રમણ